Experts lecture economics
બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટ તારીખ 23/2/2026 સોમવાર ના રોજ અમારી કૉલેજ માં Experts lecture economics નું આયોજન હતું.જેમા મુખ્ય અતિથિ આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા હતા.તેમનુ આદર પૂર્વક સ્વાગત કરવામાં આવ્યુ. તેમની સાથે પ્રિન્સિપાલ શ્રી અમીત ધોળકિયા સર અને economics ના સર મિત સર રાજુ સર અને અન્ય પ્રોફેસર હતા. ત્યારબાદ મુખ્ય અતિથિ આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા અને પ્રિન્સિપાલ શ્રી અમીત ધોળકિયા સર અને પ્રોફેસર એ દિપ પ્રગટાવયુ. તેમા સંચાલિત સેમ 6 ની વિદ્યાર્થી ની કુંતા પણ હતી.તેમજ તમામ વિદ્યાર્થી ઓ હતા.આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન એ economics વિષયક માહિતગાર હતા.ત્યારબાદ તેમણ સ્કૂલ ઓફ આર્ટસ વિષય economics ના વિદ્યાર્થી ઓ ને ખુબજ પેરણા દાયક માહિતી આપી. તેમનો મુખ્ય હેતુ હતો વિદ્યાર્થી ઓ ને માહિતગાર બનાવવા.તેમનો પ્રથમ ટોપિક હતો બજાર નુકસાન માળખુ. બજાર એટલે શુ? બજાર ના માળખા તેમના હેતુ. ત્યારબાદ ઇજારો અને economics ની વ્યાખ્યા ઓ પુછવામાં આવ્યિ. ત્યારબાદ છેલ્લે તમામ વિદ્યાર્થી ઓ અને પ્રોફેસર સૌ એ રાષ્ટ્રીય ગાન કરી પ્રોગ્રામ ...