અરજી લેખન
ભીલ અંજુલીબેન .આર
મુ:મોટીજડુલી
તા:કવાટ,391170
જી: છોટાઉદેપુર
તા:3/1/2026
પ્રતિ
સંપાદનશ્રી
સંદેશ ન્યૂઝ પેપર
વિષય: પત્રકાર તરીકે ઉમેદવાર નોંધવા બાબત
હું ભીલ અંજુલીબેન રેવલાભાઈ હું કવાંટ તાલુકાના મોટીજડુલીમાં રહું છું તમારા અખબાર માં પત્રકાર તરીકે નોકરી માટે અરજી કરી રહી છું મે બીરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટ રાજપીપળ માં B.A ની ડિગ્ર પુર્ણ કરી છે અને મને નવી નવી પત્ર વાંચવાનો અને આ કામમાં રસ પણ છે.
હું તમારા અખબાર માં પત્રકાર તરીકે કામ કરવા માંગુ છુ અને મારી કુશળતા અને અનુભવ તમારા અખબાર માં ઉપયોગ કરવા માગુ છું
હું મારી બાયોડેટા અને અન્ય જરૂરી દસ્તાવેજ સાથે સામેલ કરી રહી છું જો મારી અરજી સ્વીકારવામાં આવે તો મને ઈન્ટરવ્યુ માટે બોલાવવા નમ્ર વિનંત કરશોજી.
આભાર
આપની વિશ્વવાસું
ભીલ અંજુલીબેન.
Comments
Post a Comment